પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીનું નિધન, 12.07 વાગ્યે લીધા અંતિમ શ્વાસ, જુઓ વીડિયો

નવી દિલ્લીઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીનું લાંબી બીમારી પછી આજે એઇમ્સ ખાસે નિધન થયું છે. નવ ઓગસ્ટથી તેઓ એઇમ્સ ખાતે સારવાર હેઠળ છે. જ્યાં આજે તેમનું નિધન થયું છે. આજે બપોરે 12.07 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. એઇમ્સ તરફથી પ્રેસ રિલીઝ જાહેર કરીને અરુણ જેટલીના નિધનની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola