અમદાવાદઃ ટ્રાફિક પોલીસે સગીરને બેરહેમીથી માર્યો હોવાની ફરિયાદ સાથે ટોળું પહોંચ્યું પોલીસ સ્ટેશન, જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદઃ આજે સવારના સમયે સેટેલાઈટ વિસ્તારમાં આવેલ ટાઈટેનિયમ સ્ક્વેર પાસે એક છોકરાને પોલીસે ટ્રાફિક નિયમનુ ભંગ કરતાં રોક્યો હતો. તે બાદ પોલીસ સાથે બબાલ થઈ હતી. છોકરાના પરીવારે માર માર્યાનો આક્ષેપ લગાવ્યો છે. આ આક્ષેપ સાથે મોટી સંખ્યામાં લોકો આનંદનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં લોકો આવી જતાં આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે પોલીસની 20થી વધારે ગીડી સાથે પોલીસ કાફલો તૈનાત કરી દેવાયો હતો. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram