ગૌરક્ષાના નામે ફરી એક વખત ગુંડાગર્દી, યુવકને પટ્ટાથી ફટકાર્યો, જુઓ વીડિયો

Continues below advertisement
ઉજ્જૈન: મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં કથિત ગોરક્ષકો દ્વારા એક યુવકને બેરહમીથી માર મારવાનો મામલો સામે આવ્યો છે. મારપીટની આ ઘટના ઉજ્જૈનના પીપલીનાકા વિસ્તારની છે. જાણકારો અનુસાર, શનિવારે અમુક ગોરક્ષકોએ અપૂદા માલવીય નામના યુવક પર ગાયની પુંછડી કાપવાનો આરોપ લગાવીને તેની બેરહમીથી માર મારવાનું શરૂ કરી દીધું હતું. આ યુવકને લાતોથી માર મારવામાં આવ્યો હતો. અપૂદાના નસીબ સારા કે તે કોઈ રીતે ગોરક્ષકોના ચંગુલમાંથી બચી નીકળ્યો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram