ગીર સોમનાથઃ સિંહની પજવણીનો વધુ એક વીડિયો આવ્યો સામે, વીડિયોમાં જુઓ કેવી રીતે કરી પજવણી?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગીર સોમનાથઃ સિંહોની પજવણીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. મારણ પર બેસેલા ત્રણ સિંહોને પજવણીકારોએ ભગાડ્યા હતા. જંગલ વિસ્તારમાં ઘૂસીને સિંહોને મારણ પરથી દૂર કર્યા હતા. આ વીડિયો ગીર સોમનાથના ઉના કે ધારી વિસ્તારનો હોવાનું કહેવાઇ રહ્યું છે. આવો જ વધુ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં બાઇક પાછળ દોડાવી સિંહની પજવણી કરવામાં આવી રહી છે.