Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું
હરેશ કણઝરીયા
Updated at:
02 Jul 2024 11:43 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSurat Flood Drone Video | સુરત જિલ્લાનું બલેશ્વર ગામ નું ટાંકી ફળિયું બેટમાં ફેરવાયું. ટાંકી ફળિયા ના લોકો જીવ ના જોખમે રસ્તો ઓળંગતા નજરે આવ્યા . ટાંકી ફળિયાના પરિવારજનો ગામની બહાર નીકળ્યા . તમામને ગામમાં શાળામાં રોકાણ આપવામાં આવ્યું . નાના બાળકો સાથે પરિવાર જાતે બહાર આવ્યા . કમર સમા પાણી માં નાના બાળકો ને ઉચકી બહાર આવ્યા લોકો .પલસાણાનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું. ગામ પાસેથી પસાર થતી બત્રીસ ગંગા ખાડી ઉભરાઈ. ટાંકી ફળિયાના 30 થી 40 જેટલા પરિવારો બેટ પર. સ્ત્રીઓને અને બાળકો કે સ્થળાંતર કરાયું. રહીશો સમાન લઈ બહાર આવી રહ્યા છે. હાઇવે પર બનાવવામાં આવેલી પ્રોટેકશાન વોલ ને કારણે ભરાઈ છે પાણી. ખાડી માં પાણી નો નિકાલ થવો જોઈએ એ નથી થતો.