મારણ ખાતા સિંહ પાસે યુવક ગયો ને સિંહે પાડી ત્રાડ, વીડિયોમાં જુઓ યુવકે શું કર્યું?

Continues below advertisement
ગીર સોમનાથઃ સિંહોની પજવણીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. મારણ પર બેસેલા ત્રણ સિંહોને પજવણીકારોએ ભગાડ્યા હતા. જંગલ વિસ્તારમાં ઘૂસીને સિંહોને મારણ પરથી દૂર કર્યા હતા. આ વીડિયો ગીર સોમનાથના ઉના કે ધારી વિસ્તારનો હોવાનું કહેવાઇ રહ્યું છે. સિંહોને પજવણી કરતા તત્વોમાં કોઈ પોલીસ અધિકારી હોવાનો વીડિયોમાં અવાજ આવી રહ્યો છે. બે બે વાર સિંહે ટીખલીખોર તરફ દોટ મુકવાનો પ્રયાસ કર્યો હતો. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram