રાજકોટઃ 'ચાર યુવકો બળાત્કાર-એસિડ એટેકની ધમકી આપે છે', યુવતીએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ, જુઓ વીડિયો
રાજકોટઃ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે એક યુવતીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ચાર શખ્સો હેરાન કરતા હોવાથી લેખિતમાં ફરિયાદ આપી હતી. ચાર શખ્સોએ યુવતીને બળાત્કાર અને એસિડ છાંટવાની ધમકી આપી હતી.યુવતી પેટ્રોલ છાંટે તે પહેલા પોલીસે અટકાયત કરી હતી.