ગોધરાઃ નશામાં ધૂત પતિને પત્નીએ જાહેરમાં જ ફટકાર્યો, વીડિયો વાયરલ
Continues below advertisement
ગોધરામાં પત્ની દ્વારા નશામાં ધૂત પતિને જાહેર રસ્તા પર માર મારતો વીડિયો વાયરલ થયો છે. નશામાં ધૂત પતિ રોડની સાઈડમાં નશામાં ચૂર પડ્યો હતો. જેને ઘરે લઈ જવા આવેલ તેની પત્ની દ્વારા તેને માર મારીને ઘેર લઈ જવાનો પ્રયાશ કરવામાં આવી રહ્યા છે.
Continues below advertisement