યુપીઃ લગ્નના મંડપમાં સગાની બંદૂકથી છૂટી ગોળી ને સીધી વરરાજાની છાતીમાં વાગી, સામે આવ્યો વીડિયો
Continues below advertisement
લખીમપુર ખેરી જિલ્લાના રામપુરમાં લગ્નમંડપમાં બંદૂકની ગોળી વાગતાં વરરાજાનું મોત થતાં ચકચાર મચી ગઈ છે. જોકે, પોલીસ તરફથી લગ્નસમારંભમાં રામચંદ્ર નામની વ્યક્તિ લગ્નની ખૂશીમાં પોતાની લાયસન્સવાળી બંદૂકથી હવામાં ફાયરિંગ કરવા જતો હતો, તે દરમિયાન ગોળી વરરાજા સુનિલ વર્માને છોતિમાં વાગતા અકસ્માતે મોત થયું હોવાનું કહેવાઇ રહ્યું છે. આ ઘટનાનો લાઇવ વીડિયો સામે આવ્યો છે.
Continues below advertisement