રાધનપુર: ભાજપના ઉમેદવારની જીભ લપસી, કહ્યું- ગુજરાતમાં કોગ્રેસની સરકાર આવે છે
Continues below advertisement
રાધનપુર ભાજપ ના ઉમેદવાર લવિંગજી ની જીભ લપસી કહ્યુ ગુજરાતમાં કૉંગ્રેસની સરકાર આવે છે. લવિંગજી ગઇકાલે રાત્રે પરામાં મોટા પટેલવાસ જૈન બોંડીગ પાસે યોજાયેલી સભામાં તેઓ બોલ્યા હતા.
Continues below advertisement