દાહોદમાં ધોધમાર વરસાદ, યુવાનોએ કેવી માણી મજા? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
દાહોદઃ ગઈ કાલ રાતે દાહોદમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. શહેરમાં કુલ એક ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં પડેલા વરસાદની વાત કરીએ તો દાહોદમાં 25 મી.મી , ગરબાડામાં 2.મી.મી, ધાનપુરમાં 1 મી.મી અને દે.બારીયા.2 મી.મી વરસાદ નોંધાયો છે.