અંબાજીઃ વહેલી સવારથી અંબાજી પંથકમાં વરસાદનો પ્રારંભ થોય છે. ત્યારે બનાસકાંઠાના દાંતામાં પણ સવારથી વરસાદ પડી રહ્યો છે. છેલ્લા એક કલાકમાં એક ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. હજુ વરસાદ ચાલું જ છે.