મહીસાગરઃ આજ સવારથી જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ગઈ કાલે જિલ્લાના લુણાવાડામાં ત્રણ ઇંચ, બાલાસિનોરમાં 2.5 ઇંચ, સંતરામપુરમાં બે ઇંચ, કડાણામાં એક ઇંચ, ખાનપુરમાં 2.5 ઇંચ અને વીરપુરમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો હતો.