ગુજરાતના ખેડૂતોને વાવણી લાયક વરસાદ માટે કેટલી જોવી પડશે રાહ? જુઓ વીડિયો
અમદાવાદઃ ગુજરાતમાં પંદરમી જૂનથી ચોમાસુ શરૂ થઈ જવાનું હતું. જોકે, હજુ સુધી છૂટાછવાયા વરસાદને બાદ કરતાં ક્યાંય વરસાદ પડ્યો નથી. હવામાન વિભાગ પ્રમાણે હજુ વરસાદ માટે ચાર દિવસ રાહ જોવી પડશે. જોકે, દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે.