સુરતઃ આજે સવારથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે આજે સુરતમાં પણ વરસાદની એન્ટ્રી થઈ છે. વરસાદને કારણે લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. બાળકોએ વરસાદમાં મજા માણી હતી.