વિરમગામ- સાણંદ હાઇવે પર ભારે વરસાદ, જુઓ વીડિયો
અમદાવાદઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગઈ કાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો. આજે સવારે પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ત્યારે હાલ વિરમગામ સાણંદ હાઈ-વે પર વરસાદ શરૂ થયો છે.