VIDEO: 5માં વનડેમાં ગોલ્ડ ડક પર આઉટ થનાર હાર્દિક પંડ્યાએ પકડ્યો શાનદાર કેચ
Continues below advertisement
નવી દિલ્હીઃ ભારતે દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ મંગળવારે પાંચમાં મેચમાં જીત મેળવીને છ મેચની સિરીઝ 4-1થી પોતાના નામે કરી લીધી છે. આ દેશની બહાર આફ્રીકા વિરૂદ્ધ પ્રથમ વખત ભારત કોઈ સિરીઝ જીત્યું છે. ભારતીય ટીમે 1992માં દક્ષિણ આફ્રીકના પ્રવાસે ગઈ હતી ત્યારથી અત્યાર સુધી એક પણ સિરીઝ ભારત આફ્રિકામાં જીત્યું ન હતું. જોકે ભારતે 2006માં અહીં એક ટી20 મેચ જીત્યો હતો પરંતુ તે એક જ મેચનો કાર્યક્રમ હતો.
આ મેચમાં હાર્દિક પંડ્યા બેટિંગમાં તો કંઈ ખાસ ન કરી શક્યા. પરંતુ પોર્ટ એલિઝાબેથ પર તેણે શાનદાર ફિલ્ડિંગ કરી હતી. આ મેચમાં હાર્દિકે જેપી ડુમિની, એબી ડિવિલિયર્સ અને હાશિમ અમલા જેવા ખેલાડીઓને આઉટ કર્યા હતા.
મેચમાં હાર્દિક તબરેજ શ્મસીનો એક શાનદાર કેચ પણ પકડ્યો, જેને જોઈને બધા હેરાન થઈ ગયા હતા. શમ્સીનો આ કેચ એટલો શાનદાર હતો કે મીડિયામાં તેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ ગયો.