અમદાવાદઃ હાર્દિક-અલ્પેશ RTE હેઠળ બાળકોને પ્રવેશ ન આપતી ઉદગમ સ્કૂલે વિરોધ કરવા પહોંચ્યા, જુઓ વીડિયો

અમદાવાદઃ આરટીઇ હેઠળ ગરીબ બાળકોને પ્રવેશ ન આપતી સ્કૂલો સામે હાર્દિક-અલ્પેશ અને જીગ્નેશ મેવાણી મોરચો માંડ્યો છે, ત્યારે આજે શહેરની ઉદગમ સ્કૂલ ખાતે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર પહોંચ્યા છે અને સ્કૂલ સામે વિરોધ નોંધાવી રહ્યા છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola