હાર્દિક પટેલ કોંગ્રેસના કયા ટૉચના નેતા સાથે મોબાઇલ નંબરની આપ-લે કરી, જુઓ વીડિયો

પાટીદાર નેતા હાર્દિક પટેલે અડાલજ ખાતેની કોંગ્રેસની જન સંકલ્પ રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસની સદસ્યતા ગ્રહણ કરી લીધી, આ દરમિયાન તેને કોંગ્રેસના કેટલાક દિગ્ગજ નેતાઓ સાથે વાતચીત કરી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola