રાજદ્રોહના કેસમાં હાર્દિક અને અન્ય કન્વીનરો કોર્ટમાં રહ્યા હાજર, હાર્દિકે શું કરી અરજી? જુઓ વીડિયો
Continues below advertisement
રાજદ્રોહના કેસમાં આજે સેશન્સ કોર્ટમાં હાર્દિક પટેલ , દિનેશ બાભણીયા, અને ચિરાગ પટેલ હાજર રહ્યા હતા. નોંધનીય છે કે, આ કેસમાં કેતન પટેલ તાજનો સાક્ષી બન્યો છે, તે પણ હાજર રહ્યો હતો. સુપ્રીમ કોર્ટનો ચુકાદો ન આવી જાય ત્યાં સુધી આ કેસ સેશન્સ કોર્ટમાં ન ચલાવવો તે બાબતની અરજી પર બપોર પછી વધુ સુનાવણી હાથ ધરાશે. જ્યારે હાર્દિકને વિસનગર કોર્ટમાં હાજર રહેવાનું હોવાથી તે બપોર પછી હાજર નહી રહી શકે તે બાબતની અરજી કોર્ટે સ્વીકારી છે.
Continues below advertisement