2019ની લોકસભાની ચૂંટણીને લઈને હાર્દિક પટેલે શું કરી મોટી જાહેરાત? જુઓ વીડિયો
પાસના નેતા હાર્દિક પટેલે લોકસભાની ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે, તે આગામી લોકસભાની ચૂંટણી લડવાનો નથી. નોંધનીય છે કે, બે દિવસ પહેલા જ મુખ્યમંત્રીના વતન ખાતેના એક કાર્યક્રમમાં તેણે મુખ્યમંત્રી બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.