હાર્દિક પટેલે બિન અનામત આયોગને EBC સાથે સરખાવી શું આપ્યું નિવેદન, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદ: રાજ્ય કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે હાર્દિક પટેલે નિવેદન આપ્યું છે. હાર્દિકે બિન અનામત આયોગના નિર્ણયને આવકાર્યો છે. અગાઉ પણ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે યુવા સ્વાવલંબન યોજનાની જાહેરાત કરી હતી.જો કે, અમલમા ક્યારે આવશેતેની પણ જાહેરાત કરવી જોઈએ તેવી માગ હાર્દિકે કરી. હાર્દિકે બિન અનામત આયોગને EBC સાથે સરખાવી. સાથે જ સવાલ કર્યોકે, પાટીદારો સામેના કેસ પાછા ક્યારે ખેંચાશે. અને સીટને બદલે સીબીઆઈ તપાસની માગ કરી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram