ખોડલધામમાં દર્શન કરવા જવા અંગે હાર્દિકે શું કહ્યું? જુઓ વીડિયો
Continues below advertisement
સુરતઃ આજે હાર્દિક પટેલ સુરત ક્રાઇમ બ્રાંચમાં હાજરી આપવા માટે આવ્યો હતો. ત્યારે મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતા. હાર્દિકે ક્રાઇમ બ્રાંચમાં સહી કર્યા પછી પત્રકારો સાથે વાત કરી હતી અને તે આવતી કાલે ખોડલધામ જવાનો પ્રયાસ કરશે અને જવાનો મોકો મળશે તો ખોડિયાર માતાજીના દર્શન કરશે, તેમ જણાવ્યું હતું.
Continues below advertisement