અમદાવાદઃ ‘મારી પર તેણે એક જ દિવસમાં ત્રણથી ચાર વખત દુષ્કર્મ કર્યુ’, ચાંદખેડાની પીડિતાનો જુઓ વીડિયો
અમદાવાદના ચાંદખેડામાં રહેતી છૂટાછેડા લીધેલી મહિલાએ તેની બાજુમાં રહેતા એક યુવાન દ્વારા તેનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ કરતી અરજી શહેર પોલીસ કમિશનરને મોકલી છે.