અમરેલીઃ સાવરકુંડલા સહિત અનેક જગ્યાએ ધોધમાર વરસાદ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદઃ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભાવનગરના ગારિયાધાર અને અમરેલીના સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. વરસાદ વરસતા છેલ્લા કેટલાય દિવસથી ગરમીથી પરેશાન લોકોને રાહત મળી હતી.