ડાંગઃ ભારે વરસાદને પગલે નદીમાં આવ્યા ઘોડાપુર, જુઓ વીડિયો
ડાંગઃ જિલ્લામાં ભારે વરસાદને કારણે તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. હાલ નદીઓમાં ઘોડાપૂર આવતાં લોકો નદીઓના પૂર જોવા દોડી ગયા હતા. બીજી તરફ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર એલર્ટ પર છે. હજુ પણ વરસાદ ચાલું જ છે.