સુરતઃ આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. સામાન્ય પ્રવાહનું 55.55 ટકા પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં સુરતે ખૂબ સારો દેખાવ કર્યો છે.