Hu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત ઉન વિસ્તારમાં વીજ થાંભલો ધરાશાયી થયો....અહીં રસ્તા પર પસાર થઈ રહ્યા હતા લોકો.. આ સમયે જ વીજથાંભલા ધરાશાયી થતાં નાસભાગ મચી ગઈ.. 2 મહિલાઓએ માંડ-માંડ પોતાનો જીવ બચાવ્યો... તો આ દુર્ઘટનામાં 2 રિક્ષાને નુકસાન થયું...સદનસીબે આ ઘટનામાં જાનહાનિ ટળી..જો કે, સુરતના વરાછા ફૂલ માર્કેટ પાસે એક રિક્ષાચાલકને જીવ ગુમાવવો પડ્યો...હનીફ શેખ નામના રિક્ષાચાલક ફૂલ માર્કેટ પાસેથી પસાર થઈ રહ્યા હતા... આ સમયે જ વિશાળકાય વૃક્ષ ધરાશાયી થયું...રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો.. અને તેમાં સવાર હનીફ શેખનું મોત થયું...સુરતના ડભોલીમાં બાલાજી નગર સોસાયટી સામે ભૂવો પડ્યો...જેમાં રેતી ભરેલી ટ્રક ફસાઈ ગઈ....જેસીબીથી ટ્રક બહાર કઢાયો...2થી 3 વખત આ રોડ બનાવવામાં આવ્યો છે...છતાં વારંવાર ભુવા પડી રહ્યા છે...સુરતના વેડરોડ પર પાણીનો નિકાલ કરવા માટે ગટરની સફાઈ માટે આવેલું વાહન ફસાયું....