Hun To Bolish: હું તો બોલીશ: અસરદાર

Continues below advertisement

દેશના અંખડ ભારતનાં શિલ્પી રત્ન એવા લોંખડી પુરુસ સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મ જયંતી નિમિત્તે પાટણનાં બાલીસણા ગામ ખાતે આવેલ સરદાર ચોક માં સરદાર પટેલની પ્રતિમા નું અનાવરણ કરવામાં આવ્યું.


આજે 31 ઓક્ટોબર. એટલે કે અખંડ ભારતના શિલ્પી, ભારત રત્ન એવા લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ. સરદાર પટેલની જન્મજયંતિ નિમિતે પાટણના બાલીસણામાં આજે સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. બાલીસાણાના સરદાર ચોક ખાતે નવીન પ્રતિમાનું અનાવણરણ કરાયું. આ પ્રતિમા ગ્રામજનોના સહયોગથી તૈયાર કરાવવામાં આવી છે. પ્રતિમાના અનાવરણ પૂર્વે બાલીસણા ગામમાં વાજતે-ગાજતે શોભાયાત્રા નીકળી હતી.. જેમાં ગામની સમસ્ત સમાજની દીકરીઓ જોડાઈ હતી. આ ઉપરાંત બાલીસણા ગામમાં સરદાર પટેલની જન્મજયંતિએ અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram