Hun To Bolish : હું તો બોલીશ : લાલો ફિલ્મને કોના આશીર્વાદ?
Continues below advertisement
Hun To Bolish : હું તો બોલીશ : લાલો ફિલ્મને કોના આશીર્વાદ?
લાલો ફિલ્મમાં કરેલા કર્મને કારણે જેઓ સેલિબ્રિટી બની ચૂક્યા છે તેવા તમામ લોકો સાથે વાત કરી એ જાણવાનો પ્રયાસ કરીએ કે શું કારણ રહ્યું કે સાધારણ સંજોગોમાં તૈયાર થયેલી આ ફિલ્મને અસાધારણ સફળતા મળી...મારી સાથે જોડાયા છે રીવા રાચ્છ જે આ ફિલ્મના અભિનેત્રી છે સાથે જ લાલો એટલે કે કૃષ્ણનુ પાત્ર ભજવનાર શ્રુહદ ગોસ્વામી તેમજ ફિલ્મના ડાયરેક્ટર અંકિત સખિયા અને જેમના નામ અને કામમાં જ કીર્તિ છે તેવા કીર્તિદાન ગઢવી...શરૂઆત અભિનેત્રી રીવા સાથેની વાતચીતથી કરીએ .
એબીપી અસ્મિતાની યુટ્યૂબ ચેનલ પર તમામ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબ્સક્રાઇબ અને લાઈક કરવાનું ભુલશો નહીં.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement