Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ

Continues below advertisement

Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ

ખાતર ખરીદવા ખેડૂતોની જુઓ આ લાઈન....એક નહીં પણ અનેક ગામ, નગર, તાલુકા અને જિલ્લાના ખાતર વિતરણ કેન્દ્રો પર યુરિયા સહિતના ખાતરો ખરીદવા માટે લાગેલી લાઈનના આ દ્રશ્યો છેલ્લા પંદર દિવસના છે...

વહેલી સવારથી જ ખેડૂતો ખર્ચો કરી ટેમ્પા લઈ...પહોંચે છે...ખાતર ખરીદવા....પણ કલાકો સુધી રાહ જોવી પડે છે તો એકાદ બે બોરી આપી ખેડૂતોને સમજાવી દેવામાં આવે છે....અત્યાર સુધી તમામ અધિકારીઓ અને મંત્રીઓ ખાતરનો જથ્થો પૂરતો આવતો હોવાનો દાવો કરતા રહ્યા છે....એમનો દાવો સાચો છે તો પછી આ લાઈનોનું સત્ય છે શું....ક્યાં જાય છે કેન્દ્રથી આવતું ખાતર....ખાતર વિતરણ વ્યવસ્થામાં કોણ કરે છે ગડબડી....કે પછી ખાતર પૂરતું નથી મળતાની ખેડૂતોની ફરિયાદ ખોટી તો નથી ને....હું જાણું છું અને માનું છે તે પ્રમાણે મારો ખેડૂત ક્યારેય ખોટી ફરિયાદ ન કરે...સાથે જ કેન્દ્ર સરકાર પણ ગુજરાતને પૂરતું ખાતર ફાળવે છે તે હકીકત છે...તો પછી તકલીફ છે ક્યાં...આગલી 20-25 મીનિટમાં દસ્તાવેજી પુરાવા સાથે ખાતરમાં થતા ગોટાળાની જાણકારી સરકારને છે, છે અને છે જ....તેવું પુરવાર કરીને બતાવીશ....એ પુરાવો આપની સમક્ષ લઈ આવું તે પહેલા સાંભળી જોઈ લઈએ ખેડૂતોની ફરિયાદ....

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola