Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કોનો મળ્યો સાથ?
Continues below advertisement
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કોનો મળ્યો સાથ?
કડી તાલુકાના ખેડૂતો માટે કડી APMCએ 90 લાખની સબસિડી યોજનાની કરી જાહેરાત.. ખેડૂતોને રાહત આપવાના ઉદ્દેશ્ય સાથે જાહેર કરવામાં આવેલી આ યોજનામાં ખેડૂતોને તેમના ખેતરમાં ઉપયોગમાં આવે તેવી વસ્તુઓ અને ઘર વપરાશની ચીજવસ્તુઓ ખરીદવા માટે 50 ટકા સબસિડી આપવામાં આવશે.. બાકીની 50 ટકા રમક ખેડૂતે ચુકવવાની રહેશે.. જેમાં 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે મળશે.. કડી તાલુકામાં કૂલ 55 હજાર ખેડૂતો છે.. અને અત્યાર સુધી 2100 ખેડૂતોનું આ યોજના માટે રજિસ્ટ્રેશન પણ થઈ ચુક્યું છે.. યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ તેના આઠ અનો ઉતારો, રેશન કાર્ડ, આધાર કાર્ડ રજુ કરવાના રહેશે.. કડી APMCની આ પહેલથી ખેડૂતોને આર્થિક ભારણ ઘટાડવામાં અને ગુણવત્તાયુક્ત વસ્તુઓ વસાવવામાં મદદ મળશે..
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement