Hun To Bolish : હું તો બોલીશ : રાષ્ટ્ર વિરોધી તત્વોની પોલીસ પાસે યાદી

Continues below advertisement

Hun To Bolish : હું તો બોલીશ : રાષ્ટ્ર વિરોધી તત્વોની પોલીસ પાસે યાદી

ગુજરાત પોલીસની સ્પેશ્યલ ડ્રાઇવ યોજી 100 કલાકમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ગુનાના 31,834 આરોપીઓની યાદી તૈયાર કરી....અન લૉ ફુલ એક્ટિવિટિઝ પ્રિવેન્શન એક્ટ, TADA, NDPS, આર્મ્સ, એક્સપ્લોઝિવ એક્ટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનો 30 વર્ષનો ડેટાબેઝ તપાસવામાં આવ્યો....આ આરોપીઓની હાલની પ્રવૃત્તિઓ અને નોકરી સહિતની વિગતોનું વેરીફીકેશન કરાયું....3,744 આરોપીઓએ પોતાના સરનામાં બદલી નાખ્યા છે.... નવા સરનામા આધારે પણ ચેકીંગ કાર્યવાહી કરાશે...4,506 આરોપીઓ ગુજરાત રાજ્ય બહારના છે....બીજા તબક્કામાં રાજ્ય બહારના આરોપીઓનું ચેકિંગ કરી તેમના ડોઝિયર તૈયાર કરવા માટે પણ ખાસ SOP તૈયાર કરીને સઘન કાર્યવાહી કરવામાં આવશે..... વીડિયોમાં જુઓ હું તો બોલીશનો સંપૂર્ણ અહેવાલ અહીં. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola