Hun To Bolish : હું તો બોલીશ : સમુહલગ્નમાં CMનો કોમનમેન અંદાજ
Hun To Bolish : હું તો બોલીશ : સમુહલગ્નમાં CMનો કોમનમેન અંદાજ
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવનો દેખાયો કોમનમેન અંદાજ....મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવના પુત્ર અભિમન્યુના લગ્ન સમારોહનું આયોજન 21 યુગલો સાથે સમૂહલગ્ન સ્થળ પર થયું....ઉજ્જૈનના સાંવરખેડીમાં સીએમના પુત્ર અને પુત્રવધુએ સાદગીપૂર્ણ સમૂહલગ્ન કર્યા....લગ્નમાં વરમાળા દરમિયાન બાબા રામદેવે મંત્રોચ્ચાર કર્યા....આ સિવાય પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મંત્રી તુલસી સિલાવત અને અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીએ સમૂલગ્નમાં હાજરી આપી....મુખ્યમંત્રીના પુત્રના આ સાદગીપુર્ણ લગ્નની ચર્ચા રાજ્યભરમાં થઈ રહી છે....મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવના પુત્રએ એમબીબીએસની સાથે માસ્ટર ઓફ સર્જનની ડિગ્રી મેળવી છે...જ્યારે તેમની પુત્રવધુ ઈશિતા યાદવ પણ એમબીબીએસ છે.... વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ અહીં.