Hun To Bolish : હું તો બોલીશ : એક જ સમાજના આંદોલનકારી આરોપમુક્ત કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : એક જ સમાજના આંદોલનકારી આરોપમુક્ત કેમ?
પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસો પરત ખેંચવા રાજ્ય સરકારનો નિર્ણય...ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સત્તાવાર પ્રતિક્રિયા આપી..જો કે આ અગાઉ સૌથી પહેલા પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાએ કરી જાહેરાત કે પાટીદારો પર થયેલા રાજદ્રોહ સહિતના કેસ પરત ખેંચશે સરકાર....આ સમાચાર વહેતા જ પાટીદાર આંદોલન સાથે સંકળાયેલા તમામ આંદોલનકારીઓએ સરકારના નિર્ણયને આવકાર્યો....જેમની પર રાજદ્રોહનો કેસ નોંધાયો એવા અલ્પેશ કથિરીયા,દિનેશ બાંભણિયા,ચિરાગ પટેલ,ચિરાગ દેસાઈ તમામે આ નિર્ણયને આવકાર્યો...તો આંદોલનનો મુખ્ય ચહેરો અને હાલ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે પણ મુખ્યમંત્રીથી લઈને પ્રધાનમંત્રી તેમજ કેંદ્રીય ગૃહમંત્રીનો આભાર વ્યક્ત કર્યો..... તો સરકારના આ નિર્ણયને લઈ સત્તાવાર પ્રતિક્રિયા આપતા હર્ષ સંઘવી અનુસાર જે કેસની તપાસ પૂર્ણ થઈ ચૂકી છે તેવા કેસ સરકાર પરત ખેંચશે..
પાટીદારો બાદ હવે અન્ય સમાજ સામે થયેલા કેસો પરત ખેંચવા ઉઠી માગ... ભાજપ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પણ OBC આંદોલન સમયે થયેલા કેસ પાછા ખેંચવાની માગણી કરી... પાટીદારો બાદ હવે અન્ય સમાજ સામે થયેલા કેસો પરત ખેંચવા ઉઠી માગ...
ભાજપ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પણ OBC આંદોલન સમયે થયેલા કેસ પાછા ખેંચવાની માગણી કરી...