Hun To Bolish : હું તો બોલીશ : ''લોક ભવન''

Continues below advertisement

Hun To Bolish : હું તો બોલીશ : ''લોક ભવન''

PMO પરિસરનું નામ 'સેવાતીર્થ' તો દેશમાં રાજભવનોના નામ 'લોકભવન' કરાયા....કેન્દ્રીય સચિવાલયનું નામ 'કર્તવ્ય ભવન' કરવામાં આવ્યુ....બદલાયેલા નામ અંગે પીએમઓએ નિવેદન આપ્યુ કે, આ કાર્યસ્થળની સેવા ભાવનાને દર્શાવે છે....સત્તામાંથી સેવા તરફ વધી રહ્યા છે....જનકેન્દ્રિત શાસનને પ્રોત્સાહન આપવા ગુજરાત રાજભવનનું નામ સત્તાવાર રીતે ‘લોક ભવન’ રાખવામાં આવ્યું....‘લોક ભવન’ હવે માત્ર રાજ્યપાલનું કાર્યાલય નહીં, પરંતુ નાગરિકો, વિદ્યાર્થીઓ, ખેડુતો અને સંસ્થાઓ સાથે સંવાદનું કેન્દ્ર રહેશે....રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે લોક ભવનનો સાર છે — “જનતા સર્વોપરી” અને સરકાર-જનતા વચ્ચે સહકારનો સેતુ બનાવવો... આ પ્રકારના તમામ વીડિયો જોવા માટે એબીપી અસ્મિતાની યુટ્યુબ ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું પણ ભુલશો નહીં. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola