Hun To Bolish | હું તો બોલીશ : આ ખનન માફિયાના બાપ કોણ ? | ABP Asmita
Continues below advertisement
ભૂમાફિયા સામે ભાજપના જ ધારાસભ્યએ ઉઠાવ્યો અવાજ... મહુધાથી ધારાસભ્ય સંજયસિંહ મહીડાએ ખાણ ખનીજ વિભાગને પત્ર લખી ખનીજ ચોરો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી... સંજયસિંહે ફરીયાદ કરી છે કે, મરીડા, હાથજ અને વાલ્લા ગામમાંથી પસાર થતી શેઢી નદીના કિનારે ગેરકાયદે માટી ખનન થઈ રહ્યું છે. દિવસ રાત રેતી ખનના કારણે શેઢી નદીના પટનો આકાર પણ બદલાઈ ગયો છે..
Continues below advertisement