Hun To Bolish | હું તો બોલીશ : ચીનમાં બીમારી દુનિયાના શ્વાસ અદ્ધર ! | ABP Asmita
Continues below advertisement
કોરોના બાદ ફરી એક વાર ચીનમાં એક ખતરનાક બીમારી ફેલાતા ટેંશન વધ્યુ છે.. ચીનની હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ રહી છે.. જો કે ભારતમાં પણ સરકાર થઇ ગઇ છે સતર્ક.
Continues below advertisement