Hun To Bolish । અગ્નિકાંડનું દર્દ । abp Asmita

Continues below advertisement

Hun To Bolish । અગ્નિકાંડનું દર્દ । abp Asmita

 

રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા, અગ્નિકાંડમાં આ મેડમે મૌનવ્રત ધારણ કર્યું હતું અને હવે ઉપડી ગયા છે બ્રાઝિલના પ્રવાસે, ક્રાઈમ બ્રાન્ચે અત્યારસુધીમાં 12 આરોપીઓની ધરપકડ કરી, જેમાં ગેમઝોનના માલિકો, સંચાલકો મેનેજર સહિત 6 લોકોની ધરપકડ થઈ, સૌથી વધુ મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ શાખાના 5 અધિકારીઓની ધરપકડ થઈ, ટાઉન પ્લાનિંગના મુખ્ય અધિકારી મનસુખ સાગઠિયાની ધરપકડ થઈ, ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખા ઠેબાની ધરપકડ થઈ, ફાયર ઓફિસર રોહિત વિગોરા, ATPO ગૌતમ જોષી, ATPO મુકેશ મકવાણાને કરાયા સસ્પેન્ડ, મનપા કમિશનર આનંદ પટેલની બદલી કરી મૂકાયા વેઈટિંગ ફોર પોસ્ટિંગમાં, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની બદલી કરી મૂકાયા વેઈટિંગ ફોર પોસ્ટિંગમાં, એડીશનલ પોલીસ કમિશનર વિધી ચૌધરી અને ડીસીપી ઝોન-2 સુધીર દેસાઈની બદલી કરાઈ 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram