પૂરપાટ ઝડપે આવતી કાર ડિવાઇડર સાથે અથડાઇ ને ખાઇ ગઈ ગલોટિયા, જુઓ હચમચાવી દે તેવો વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
પૂરપાટ ઝડપે આવતી કારના અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો હૈદરાબાદનો છે. કાર ચાલક ફૂલ સ્પીડમાં કાર ચલાવતો હતો. દરમિયાન સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં કાર ડિવાઇડર સાથે અથડાઇ હતી. આ પછી કાર બે-ત્રણ વાર પલટી મારી ગઈ હતી. જોકે, આસપાસના વાહનો ઊભા રહી જતાં અન્ય વાહનો બચી ગયા હતા.