ભાજપ માટે શરમજનક ઘટનાઃ શિક્ષણ મંત્રી ચુડાસમાની હાજરીમાં ભૂવા ધૂણ્યા ને ચુડાસમાએ તેમનું સન્માન પણ કર્યું
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગઢડાના ધારાસભ્ય અને ગઢડા ભાજપ દ્વારા નવતર કાર્યક્રમ કર્યો હતો. ગઢડા તાલુકાના માતાજીના ભૂવાઓનું સન્માન સમારોહ રાજયના શિક્ષણ મંત્રી ભુપેનદરસિહ ચુડાસમા અને કેબિનેટ મંત્રી આત્મારામ પરમારની હાજરીમાં યોજાયો હતો જેમાં બંને મંત્રીઓની હાજરીમાં માતાજીના ભૂવાઓ ધૂણ્યા હતા. તે સિવાય 500 માતાજીના ભૂવાઓનું મંત્રીઓએ સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.