ભારતે લીધો પુલવામા હુમલાનો બદલોઃ POKમાં જઈ વાયુસેનાએ આતંકી ઠેકાણા બોમ્બથી ઉડાવી દીધા, જુઓ વીડિયો
ભારતીય વાયુસેનાએ આજે પુલવામા હુમલાનો બદલો લીધો છે. સવારે સાડા ત્રણ વાગ્યે ભારતીય વાયુસેનાએ બાલાકોટ પાસે રહેલા આતંકી કેમ્પ પર હુમલો કરી દીધો હતો અને એક હજાર બોમ્બ ફેંકીને આ ઠેકાણાને ઉડાવી દીધું હતું.