જોધપુર: સેનાનું લડાકુ વિમાન ક્રેશ, પાયલટ અને કો-પાયલોટનો આબાદ બચાવ, જુઓ વીડિયો
જોધપુર: રાજસ્થાનના જોધપુરમાં મંગળવારે સવારે એક મોટી દૂર્ઘટના ઘટી, અહીં વાયુસેનાનું MiG 27 લડાકુ વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થઇ ગયું. દૂર્ઘટના દરમિયાન વિમાન પુરેપુરુ બળીને ખાખ થઇ ગયું હતું. ક્રેશ થઇ ગયેલા MiG 27 વિમાનની કેટલીક તસવીરો સામે આવી છે.