ગ્રાહક સાથે સેક્સ માણતાં ઝડપાયેલી હોટ મોડલે કરી શું સ્પષ્ટતા, જાણો તેની જ જુબાની

મુંબઇઃ ભારતીય મોડલ અને એક્ટ્રેસ અર્શી ખાન તાજેતરમાં જ પૂણેમાં એક સેક્સ રેકેટમાં  પકડાઇ ગઇ હતી. જોકે  બાદમાં તેણી પોલીસની પક્કડમાંથી ભાગી ગઇ હતી. બાદમાં અર્શી ખાને પોતે આવા કોઇ પણ સેક્સ રેકેટમાં સંડોવાયેલી હોવાના આરોપનો નકાર્યા હતા. તાજેતરમાં જ તેણે એક વીડિયો જાહેર કર્યો છે જેમાં તેણી પોતાના પર લાગેલા આરોપોને નકાર્યા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola