'તારા પતિ પાસેથી તને જુગારમાં જીતી છે, અમે તારી સાથે ગમે તે કરીશું ને મારી સાથે જબરદસ્તી કરવા લાગ્યા'
ઇન્દોરઃ ઇન્દોરની એક મહિલાને તેનો પતિ જુગારમાં જતી જતાં બે શખ્સોએ તેની સાથે જબરદસ્તી કરી હોવાની ઘટના સામે આવી છે. મહિલાનો આક્ષેપ છે કે, બે લોકો તેના ઘરમાં ઘૂસી આવ્યા હતા અને પછી તેની સાથે જબરદસ્તી કરવા લાગ્યા હતા. વિરોધ કરતાં તેમણે જણાવ્યું હતું કે, અમે તારી પતિ પાસેથી તને જુગારમાં જીત્યા છીએ. આથી અમે તારી સાથે હવે ગંદુ કામ કરીશું. જુઓ પીડિતાએ બીજું શું કહ્યું?