ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ, વિદેશી પતંગબાજો રહ્યા આકર્ષણ

Continues below advertisement

અમદાવાદઃ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ થયો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે આ પતંગોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલ ઓપી કોહલી, કેબિનેટ મંત્રી ગણપત વસાવા, પ્રદીપ સિંહ જાડેજા, વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા, નરહરી અમીન અને અમદાવાદના મેયર ગૌતમ શાહ સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 

આ કાઇટ ફેસ્ટિવલમાં દેશ વિદેશના 160થી વધુ પતંગબાજો આકાશમાં રંગબેરંગી અને અવનવા દેશ-વિદેશનાં પતંગબાજો પતંગ ચગાવશે. વિજય રૂપાણીએ પણ પતંગ ચગાવી લોકોનો ઉત્સાહ વધાર્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram