IPL: ક્યા ઈન્ટરનેશનલ સ્ટાર ક્રિકેટરે કરી પ્રિયા પ્રકાશની નકલ ? જુઓ વીડિયો
Continues below advertisement
અભિનેત્રી પ્રિયા પ્રકાશ પોતાની આંખો નચાવતાં વીડિયોથી ભારે ચર્ચામાં આવી હતી. હવે આ પ્રિયાની નકલ કરતો એક ઇન્ટરનેશનલ ક્રિકેટરનો વીડિયો વાયરલ થયો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો ખેલાડી મેક્કુલમ પ્રિયા પ્રકાશની જેમ આંખો નચાવતો હોય તેવો વીડિયો સામે આવ્યો છે.
Continues below advertisement