વડોદરા: 'રઈસ'ને મળવા પહોંચ્યા પઠાણ બંધુઓ, ટ્રેનમાં આમ લીધી મુલાકાત

Continues below advertisement
રઈસના પ્રમોશન માટે શાહરૂખ ખાન  મુંબઈથી દિલ્લી સુધી ટ્રેનમાં મુસાફરી કરી હતી. જેમાં તેણે ગુજરાતમાં વડોદરા સ્ટેશન પર તેના ફેંસને એક ઝલક આપી હતી.

આ દરમિયાન ક્રિકેટર ઈરફાન પઠાણ અને ભાઈ યુસુફ પઠાણ પણ પહોંચ્યા હતા. તેમને એસકોર્ટ કરીને ટ્રેનમાં ચડાવાયા હતા અને તે લોકો શાહરૂખ સાથે ટ્રેનમાં બેઠા હતા અને વાતો કરી હતી. તે પછી બંને ભાઈઓ ઉતરી ગયા હતા.
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram