એવું તે શું થયું કે ટીવી એન્કર સમાચાર વાંચતા વાંચતા જ રડી પડી? જુઓ વીડિયો

Continues below advertisement
ઇઝરાયલની ન્યૂઝ એન્કર ગુઆલા ઇવન લાઇવ એન્કરિંગ સમયે જ રડવા લાગી હતી. તેને જાણવા મળ્યું હતું કે, તેની ચેનલ બંધ થવાની છે. આ સમાચાર સાંભળી તે પોતાની લાગણી પર કાબૂ રાખી શકી નહોતી અને રડી પડી હતી. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram