અમદાવાદમાં જગન્નાથ રથયાત્રા પહેલા નીતિન પટેલે ભગવાન પાસે ગુજરાતમાં સારો વરસાદ પડે તેવી પ્રાર્થના કરી હતી.